કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ – 2023 ના પ્રસંગે આયોજિત ‘સંત સંમેલન -2023’ ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ – 2023 ના પ્રસંગે આયોજિત ‘સંત સંમેલન -2023’ ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ – 2023 ના પ્રસંગે આયોજિત ‘સંત સંમેલન -2023’ ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ સહિત અનેક મહાનુભવો
ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ – 2023 ના પ્રસંગે આયોજિત ‘સંત સંમેલન -2023’ ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
શાહે જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નવજાગૃતિની શરૂઆતનું પ્રતીકાત્મક સ્વરૂપ છે. તેમણે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે અને રામ લલ્લા પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં હશે. આ સાથે પ્રધાનમંત્રી મોદીજીએ કાશી વિશ્વનાથ કોરીડોર, મહાકાલ મહાલોક, સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ, કેદારનાથ અને બદ્રીનાથમાં નવા સ્વરૂપમાં દર્શનની વ્યવસ્થા, કાશ્મીરમાં શારદા પીઠનો જીર્ણોદ્ધાર અને દક્ષિણની સનાતન પરંપરાના પ્રતિક સમા સેંગોલની સ્થાપનાના કામો સંસદમાં કર્યા છે.