આપ સરકારના મંત્રીને જેલમાં પડી ગયા જલસા
તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈન માલિશ કરાવતો વીડિયો થયો વાયરલ
નવીદિલ્હીમની લોન્ડ્રીંગ સાથે જાેડાયેલ કથિત કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો છે. જેનાથી…