Month: July 2023

૪૦૦૦ પાટીદાર સિનિયર સિટીઝન સાથેની એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રાનો પ્રારંભ થયો છે. શંખલપુરથી નીકળેલી તીર્થયાત્રા દ્વારકા, સોમનાથ થઈ રવિવારે ખોડલધામ પહોંચશે.

લેઉવા પાટીદાર સમાજના ૪૦૦૦ થી વધુ સિનિયર સિટીઝન વડીલો માટે આ તીર્થયાત્રાનું આયોજન

૪૦૦૦ પાટીદાર સિનિયર સિટીઝન સાથેની એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રાનો પ્રારંભ થયો છે. શંખલપુરથી નીકળેલી તીર્થયાત્રા દ્વારકા, સોમનાથ થઈ રવિવારે…

મખ્ુયમંત્રીશ્રી ભપુ ેન્દ્રભાઈ પટેલના હસ્તેરાિકોટની જૂની કલેકટર કર્ચેરી ખાતેનનમાટણ પામેલ બેમાળની અદ્યતન સ્માટટ સબ રજિસ્રાર ઓફિસનો શભુ ારંભ થયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્માર્ટ સબ રજિસ્ટ્રાર ઓફિસનો શુભારંભ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટની જૂની કલેકટર કચેરીખાતે નિર્માણ પામેલ બે માળની અદ્યતન સ્માર્ટ સબ રજિસ્ટ્રાર ઓફિસનો શુભારંભ થયો હતો.મુખ્યમંત્રીશ્રી…

એરપોર્ટ વેચવા જઈ રહી છે પાકિસ્તાન સરકાર?.. ચીન ખરીદશે એરપોર્ટ!

એરપોર્ટ વેચવા જઈ રહી છે પાકિસ્તાન સરકાર?.. ચીન ખરીદશે એરપોર્ટ!

પોતાના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની હાલત સુધરવાનું નામ નથી લઈ રહી. અત્યાર સુધી, જે પાકિસ્તાને…

કેનેડામાં લવમેરેજ અને માથાકુટ થઇ મહેસાણામાં યુવતીના પરિવારે યુવકના ઘરે તોફડોડ કરી અને તેના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો

You missed

Translate »
error: Content is protected !!