પ્રધાનમંત્રી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે The Prime Minister will visit Ayodhya on December 30
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર, 2023નાં રોજ ઉત્તરપ્રદેશની અયોધ્યાની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન…