ચીનમાં જાહેર આરોગ્યની ઉભરતી શ્વસન બિમારીઓ સામે સજ્જતાનાં પગલાંની સક્રિયપણે સમીક્ષા કરવાનો ર્નિણય
તાજેતરના સપ્તાહોમાં ઉત્તરી ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બીમારીમાં વધારો થવાના સંકેત આપતા તાજેતરના અહેવાલોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પુષ્કળ…