અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર દંપત્તિની અટકાયત, બે હોસ્પિટલોમાં પડી રેડ
શહેરમાં ગર્ભ પરીક્ષણ કરતાં ડોક્ટર દંપત્તિની અટકાયત કરવામાં આવી છે. બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને સોલા રોડ પર આવેલી…
પોળોના કુદરતી સૌંદર્ય વચ્ચે ‘પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો’ વિષય પર પરિસંવાદ યોજાયો A seminar on ‘Trends in Journalism’ amidst the natural beauty of Polo
વિજયનગર ખાતે પોળોના જંગલોના પ્રાકૃતિક સાંન્નિધ્યમાં ગુજરાત પ્રેસ અકાદમી,ગુજરાત રાજ્ય અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માહિતી વિભાગનાઉત્તર ગુજરાત…
ફેશન ડિઝાઇનિંગનું કામ છોડી ધોળકા તાલુકાના હેમલ જહાંનારા શાહે શરું કર્યું પશુપાલન
ઘણા લાકોને એવા વિચાર આવતા હોય છે કે તેમને ખુદને પણ ખબર ન હોય કે આ વિચાર તેમને ક્યાં સુધીલઇ…
પાંચ મહિનાના બાળકમાં ટયુમરની સર્જરી અત્યંત પડકારજનક હતી: અનુભવનાપરિણામે સતર્કતા સાથે આ રેર સર્જરી પાર પડી -ડૉ.રાકેશ જોષી, સિવિલ
સુપ્રીટેન્ડન્ટ અરવલ્લી જિલ્લાના ખેડૂત દંપતી માટે પોતાના પાંચ મહિનાના બાળકને પીડા મુક્ત જોવું એક સ્વપ્ન માત્ર બની ગયુંહતું.જન્મજાત જડબામાં વિશાળકાય…
ઈદ-ઉલ-ફિત્રના અવસર પર પાક રેન્જર્સ અને પાક મરીન સાથે બી.એસ.એફ
OCCASION OF EID-UL-FITR 22 એપ્રિલ 2023ના રોજ, ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર બી.એસ.એફ.બાડમેર, ગુજરાત અને રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાક રેન્જર્સ…
નિકોલ ખાતે યોજાયો “હર ઘર ધ્યાન” કાર્યક્રમ
રાજ્ય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આર્ટ ઓફ લિવિંગના સહયોગ અને જિલ્લા…
ભૂખે કો અન્ન પ્યાસે કો પાની જય હો બાબા બર્ફાની જય ચકુડીયા મહાદેવભૂખે કો અન્ન પ્યાસે કો પાની જય હો બાબા બર્ફાનીભૂખે કો અન્ન પ્યાસે કો પાની જય હો બાબા બર્ફાની જય ચકુડીયા મહાદેવ
બમ બમ ભોલે નાદ સાથે મહાશિવરાત્રી પર્વ માં ચકુડીયા દાદા ના દર્શન કરવા ભક્તોની મહેરામણ ઉમટી પડીઅમદાવાદ શહેર માં રખિયાલ…
પરશોત્તમ રૂપાલાએ સઘન પશુધન ઉત્પાદન પ્રણાલીના વ્યાપક હિતમાં જરૂરી સંવાદ અને પહેલનો પ્રારંભ કર્યો Parshottam Rupala initiated the necessary dialogue and initiatives in the wider interest of intensive livestock production systems
ગુજરાતમાં કચ્છના ભૂજ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય યુવા પશુઉછેર સંમેલનમાં 16 રાજ્યોના પશુપાલકો તેમની આકાંક્ષાઓ, પડકારો અને સરકાર સાથે નીતિવિષયક પરામર્શની…
ડીઆરઆઈ એ રૂ. 80 કરોડનો ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટ જપ્ત કરી DRI Rs. 80 crore worth of electronic goods and e-cigarettes seized
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ. 80 કરોડની…
ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનના સ્નેહમિલન કાર્યક્રમમાં કાયદામંત્રીશ્રી ઋષિકેશ પટેલની Law Minister Shri Rishikesh Patel at the friendship program of Kaida Bhavan at Gujarat High Court
કાયદામંત્રીશ્રી ઋષિકેશ પટેલ આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનના સ્નેહમિલન કાર્યક્રમમાંઉપસ્થિત રહ્યાં હતાં.આ સ્નેહમિલન પ્રસંગે કાયદામંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું…