અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસીએ આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું જેમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થનારસને બજેટ રજૂ કર્યું હતું તેમાં મહત્વની બાબતો બજેટમાં ધ્યાન રખાય છે તેમાં વિકસિત અમદાવાદ 2047 ધ્યાનમાં રાખીને વિકાસ કરાશે જીરો કાર્બન ન્યુટ્રલને મહત્વ અપાશે તથા રેસિલિયન્ટ સસ્ટેનેબલ એનર્જી પર ભાર મુકાશે એએમસીના વર્ષ 24 25 ના ગ્રાફ બજેટમાં નીચે મુજબના મુદ્દાઓ આવકાર્યા છે 15.૬૫ કિલોમીટર લંબાઇના કારીગર કેનાલ ડેવલોપમેન્ટ ફીસ ટુ બારસો ત્રીસ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવશે ઇન્દિરા બ્રિજ થી નર્મદા કેનાલ રોડ સુધી 4.5 કિલોમીટર પશ્ચિમ બંને બાજુએ રિવરફ્રન્ટ ફેસ 3 નો 1000 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવશે 250 કિલોમીટરના રસ્તા રીગરેટ 50 કિલોમીટરના માઈકો રિસર ફ્રેશિંગ તથા 100 કિલોમીટરના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ 400 કિલોમીટરના રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે 135 ના ખર્ચે 5 આઇકોનિક રોડ બનાવાશે જેમાં પાર્કિંગ ગ્રીન બેલ્ટ સાથે વોકવે સીટીંગ એરેન્જમેન્ટ ઈ.વી ચાર્જિંગ સાથેની સુવિધાઓ રહેશે લો ગાર્ડન ડેવલોપમેન્ટ અંતર્ગત ની આજુબાજુના રોડનું ડેવલપમેન્ટ 75 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવશે 15 કરોડના ખર્ચે શહેરના પ્રવેશ તથા ચારે બાજુના રોડ પર સીટી એન્ટ્રી ગેટ બનાવવા નું આયોજન કરવામાં આવશે ઓલમ્પિક 2036 ધ્યાને લઈ પાંચ કરોડના ખર્ચે સીટી માસ્ટર પ્લાન જેમાં રોડ ડ્રેનેજ વોટર ટ્રાફિક બનાવવાનું આયોજન કરવામાં આવશે 45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટીપીમાં 67 કિલોમીટરના ટીપી રોડ ખોલવાનું તથા આયોજન છે જેમાં હંસપુરા ચિલોડા ભાડજ મકરબા સરખેજ કઠવાડા કમોડ નિકોલ સાથેના વિસ્તારને સમાવિષ્ટ કરવામાં આવે છે આવી રીતે મ્યુનિસિપલ કમિશનર એમ થનારસને 202425 નો ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હ