અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ક્રેડિટ કાર્ડના બિલ ભરી આપવાના નામે કૌભાંડ આચરી રહ્યા છે લોકોને ક્રેડિટ કાર્ડના બિલ ભરી આપવાના નામે બે ટકાથી લઈને પાંચ ટકા સુધી પણ સ્વાઇપિંગનું ( વ્યાજ ) કમિશન પેટે લે છે અને જે ખાતાની અંદર પૈસા જમા થાય છે તે એકાઉન્ટ કોઈ ત્રાહિત વ્યક્તિના નામનું અને ત્રાહિત ધંધાના નામનું હોય છે ભારત સરકાર કે આરબીઆઈ આવા કોઈક કાર્ડ ધારકોને શોપિંગ કરવા માટેનો આવો ચાર્જ વસૂલ કરવાનો પરવાનો આપેલ નથી આવો જ અમારી ધ્યાનમાં એક કાર્ડ સાઇપર આવ્યો છે જેનો ધંધો અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તાર પટવા શેરી ની સામે આવેલો છે તેનું નામ કાદર અબ્દુલ કાદર જાણવા મળેલ છે જેને તાજેતરમાં જ હમણાં કાર્ડ ઘસી ઘસીને લાખો રૂપિયા બે ટકાથી પાંચ ટકા સુધી લઈ ત્રાહિત વ્યક્તિના નામનું સ્વાઇપિંગ મશીન બેંકમાંથી ખોટા નામે લઈ ખોટો ધંધો બતાવી જીએસટીની ચોરી કરવી તેવું બજારમાં ખેલ ચાલી રહ્યો છે હવે સરકાર જાગશે તો સાઈબર સેલ અને જીએસટી વિભાગ આવા ગુનાહિત કૃત્ય કરતા માસ્ટર માઈન્ડ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે આવા કાર્ડ સ્વાઇપરો સાયબર ક્રાઇમ ના કાયદા સાથે રમત રમી રહ્યા છે અને તેવું સમજે છે કે અમે બહુ બુદ્ધિશાળી છીએ પરંતુ કાયદાના હાથ બહુ લાંબા હોય છે કહેવત છે કે બકરી કી અમ્મા કબ તક ખેર મનાયેગી.
કાયદાથી અજાણ લોકોને ક્રેડિટ કાર્ડના બિલના નામે પોતાના એકાઉન્ટ ડમી એકાઉન્ટોમાં સ્વાઇપ કરી બે ત્રણ ટકા પર ડે પાંચ ટકા પર ડે એટલે માસિક 60 થી 150 ટકા સુધી ના લોકો વ્યાજનો ધંધો કરે છે આ લોકો પર મની લોન્ડરીંગના ગુના દાખલ થઈ શકે તેમ છે કારણ કે આ લોકો ત્રાહિત વ્યક્તિના રૂપિયા પોતાના ખાતામાં લઈ અને બેંકના પેમેન્ટ કરે છે તો શું આ લોકો આવા સ્વાઇપરો ક્યાંથી એટલા બધા રોજના રૂપિયા લાવે છે તે તપાસનો વિષય છે જો સાઇબર ક્રાઇમ ધનિષ્ઠ તપાસ કરે તો બહુ મોટા ગુનાનો પડદા ફાસ થાય તેમ છે આ અબ્દુલ કાદર અગાઉ ગાંધીનગર સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યો છે અને રીલીફ રોડ ઉપર ઓફિસ ધરાવી કાર્ડ ઘસી રોજના લાખો રૂપિયા લોકોના છેતરી રહ્યો છે સરકારની સાથે ખુલ્લી છેતરપિંડી મની લોન્ડ્રીગ નો ધંધો ચલાવી રહ્યો હોય તેવું અમારે જાણમાં થતા તે હવે કોઈ પણ વ્યક્તિ આવા માણસોની જાળમાં ના ફસાય અને સરકાર અને પ્રશાસન આવા લોકો ઉપર કમર કસે તેવી જરૂરી છે ગુજરાત રાજ્ય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર વારંવાર પગલાં લઈ રહી છે પરંતુ આવા માસ્ટર માઈન્ડ ઈસમો રાષ્ટ્રનું અને પ્રજાનું નુકસાન કરી રહ્યા છે તેથી આવા ઈસમો ગુજરાત રાજ્ય કે શહેરમાં રહે તો ગુજરાતની જનતાને આર્થિક અને સરકારને આર્થિક અને બહુ નુકસાન કરી શકે તેમ હોય તેથી આવા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને અગાઉની કોઈપણ ગુના હોય તેની જામીન કેન્સલ કરવી અને તેને જેલ ભેગા કરી તો સરકારની રેવન્યુ આરબીઆઈની ગાઇડલાઇન્સ નું પાલન થાય કે પ્રશાસન આવા ગુનાહિત કૃત્ય કરતા વ્યક્તિઓ ઉપર તાત્કાલિક ધોરણે અંકુશ લાવશે તેવી આશા સાથે નવી સ્ટોરી માટે આમના બેન્ક એકાઉન્ટ કોના નામના સ્વાઇપ મશીન છે તે અને કેટલા રૂપિયાનું આજ સુધી સ્વાઇપિંગ કર્યું છે તેથી જીએસટી ચોરી કરી છે એ બધું અમે નવી સ્ટોરી લાવીશું
જય હિન્દ જય ભારત