
The devotion to Shiva of Ahsanbhai Chauhan, a Muslim community member
Thank you for reading this post, don't forget to subscribe!ધર્મ એક આસ્થા છે તેને કોઈ રોકી ન શકે એક સત્યતા છે ધર્મમાં માનવતા એ સૌથી મોટો ધર્મ છે જ્યાં દરેક એકબીજાને આદર અને સન્માન આપે છે ચૌહાણ જાગનાથ પ્લોટ માં રહેતા અને તે કહે છે કે આ વિસ્તારમાં અમારો એક જ મુસ્લિમ પરિવાર રહે છે બાળપણમાં શિક્ષિકાએ વર્ગમાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ના મહિમા અને ઉપવાસ વિશે કહ્યું હતું તેની વાતો થઈ અભ્યાસમાં સારા પરિણામ માટે ઉપવાસ કરવાનું ચાલુ કર્યું મારા પરિવારમાં સર્વ ધર્મ સમભાવ હિન્દુ મિત્રો વચ્ચે રહ્યો તેથી રોજા અને પણ બંને રાખું છું
મારા માટે બંને એક સરખું જ મહત્વ છે આ શબ્દો અહેસાન ભાઈ ચૌહાણના જે રોજા પણ કરે છે અને પવિત્ર શ્રાવણ માસમાં રાતના સાથે ઉપવાસ પણ કરે છે 54 વર્ષીય અહેસાન ભાઈ મુસ્લિમ હોવાની સાથે ભગવાન શિવના પણ ભક્ત છે તેઓ લોકોને મદદ કરી માનવ ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે એસાન ભાઈ ચૌહાણ કરે છે કે મારા ઘરથી 10 કિલોમીટર દૂર આવેલ ઈશ્વરીયા મહાદેવ મંદિર છેલ્લા 34 વર્ષથી આખો શ્રાવણ માસ પગપાળા ચાલીને જાવ છું જરૂરિયાતોને લોકો દિવ્યાંગોને વડીલોને બની શકે તેટલી મદદ કરું છું 21 વર્ષથી સ્વ ખર્ચે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે વડીલો અને દિવ્યાંગોને સોમનાથ મહાદેવના દર્શન લઈ જાવ છું
શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે લોકોને જવાનું અને મને મંદિરમાં શાંતિનો અનુભવ થાય છે 2024 માં કલેક્ટરે કોમી એકતા ને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. અહેસાન ભાઈ પાસેથી દરેક વ્યક્તિએ એક શીખ લેવી જોઈએ કે ધર્મ નહીં શિખાતા

