Zola Chhapa, a doctor of chiropractic, uses allopathic medicine to relieve pain.

અમદાવાદ શહેરની અંદર દર્દીઓ પોતાના દુઃખ માટે ક્યાંય પણ જાય છે પરંતુ તેમને ખબર નથી કે તમે જે હાડ વૈદ પાસે જાઓ છો અસલી છે કે નકલી તેની તપાસ કરતા નથી કે કઈ પદ્ધતિ જાણે છે તેની તમને જાણ નથી અને તમારી ઉપચાર કરી તમારી પાસેથી રૂપિયા ખંખેરી લે છે સારું થાય કે ના થાય તમારા ઉપર નિર્ભર છે પરંતુ હાડ વૈદ થી ધંધો બનાવ્યો છે અને એલોપેથિક દવા પહેલેથી જ પ્રિન્ટિંગ કરીને રાખેલી હોય તે લખી આપે છે જો પેશન્ટની કિડની ખરાબ થાય તો તેની જવાબદારી કોની આ જોલા છાપ હાડ વૈદ ની કે પછી સરકારની આવો જ એક હાડ વૈદ ની જાણકારી અમારે પાસે આવી છે કે દાણીલીમડામાં બાપદાદાની પેઢીઓ ની માફક લોકોના ઈલાજ કરે છે પરંતુ આની પાસે કોઈ માનક ગુજરાત સરકાર કે ભારત સરકારની કોઈપણ ડીગ્રી નથી અને દર્દીને એલોપેથિક દવાઓ લખી આપે છે તો આના ઉપર અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ ક્યારે પગલાં લેશે હેલ્થ વિભાગ ક્યારે પગલાં ભરશે જોતા રહો અમારો વિસ્તૃત અહેવાલ
Thank you for reading this post, don't forget to subscribe!
