
Tell me what you will do if I kill you, I will give you a knife, confession of my murdered student
Thank you for reading this post, don't forget to subscribe!અમદાવાદ શહેરમાં હાટકેશ્વર વિસ્તારમાં આવેલ સેવન ડે સ્કૂલમાં આઠમા ધોરણમાં વિદ્યાર્થીએ દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને છરી મારીને ખુન થયું તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપાઈ અને પોલીસ તપાસમાં ખૂન કરનાર વિદ્યાર્થી એ ઘટના બાદ whatsapp ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે
અને તેમાં ખુલાસો થયો છે તે ચેટમાં તેણે કહ્યું કે મૃતક વિદ્યાર્થીએ તેને કહ્યું તું કોન હે ક્યા કરેગા તેમ કહ્યું એટલે મેં તેને છરીઓ મારી અમદાવાદમાં હત્યારા વિદ્યાર્થીની whatsapp ચેટ સામે આવી જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કહ્યું છે તેને કોણ હે ક્યા કરલેગા તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી આ ચેટ તેના કોઈ મિત્ર અથવા ભાઈ સાથે કરી હોઈ શકે છે સામેના માણસે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.
ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એસ જે જાડેજા હત્યા ની તપાસ કરી રહ્યા છે
ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સીંધલે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હત્યા અંગે તપાસ શરૂ કરી છે અને હત્યામાં બે સગીરો ની અટકાયત કરવામાં આવી છે આ સાથે સીસીટી કુટેજ હત્યાના પુરાવા નો નાશ થઈ તે અલગ અલગ દિશાની તપાસ હાથ ધરાશે તેમણે કહ્યું કે સગીર આરોપીની સામે આવેલ ચેટ અંગે પણ તપાસ કરવામાં આવશે હત્યારાને જુવેનાઈલ જસ્ટીસ એક્ટનો લાભ ન મળે તે માટે મેડિકલ તપાસ પણ કરવામાં આવશે તેમ તેમને ઉમેર્યું હતું

