Students who do not attend regularly will be considered dummy 75% attendance is mandatory
Thank you for reading this post, don't forget to subscribe!
Students who do not attend regularly will be considered dummy
75% attendance is mandatory
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ દ્વારા તમામ સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરીને જાણ કરવામાં આવ્યું તે વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવામાં આવે કે 75% હાજરી ફરજિયાત છે વિદ્યાર્થીને કોઈપણ મેડિકલ કે અન્ય કોઈપણ ઈમરજન્સી હોય તો રજા બાદ ફરજિયાત રજા ચિઠ્ઠી આધાર પુરાવા સાથે મૂકવાની રહેશે અને વિદ્યાર્થી રજા ચિઠ્ઠી માટે લેખિત અરજી પણ હોવી જરૂરી છે લેખિત વિનાની રજાઓ હશે તો તે ગેરકાયદેસર ગેરહાજર ગણવામાં આવશે સ્કૂલોમાં બોર્ડ દ્વારા સરપ્રાઈઝ ઇન્સ્ટ્રકશન પર કરવા હશે અને જો ઇન્સ્પેક્શન સમયે રહેલા વિદ્યાર્થીઓનો રેકોર્ડ ચેક કરતા તેની લાંબી રજાઓ મંજૂરી વિનાની કે અરજી વિનાની હશે તો તે વિદ્યાર્થી નિયમિત ન આવતો હોય તો તેને ડમી અથવા અનિયમિત વિદ્યાર્થી ગણી લેવામાં આવશે સ્કૂલોએ વિદ્યાર્થીઓની ગેરહાજરી માટે શું પગલાં લેવા અને તકેદારી રાખવી તેમજ કઈ કઈ પરિસ્થિતિમાં વિદ્યાર્થીના વાલીએ અરજી સાથે કયા પુરાવા ડોક્યુમેન્ટ રજૂ કરવા તે તમામ બાબતોની ગાઈડલાઈન સીબીએસઈ દ્વારા તૈયાર કરી જાહેર કરવામાં આવી છે જો વિદ્યાર્થી ગેરહાજર રહે તો સ્કૂલે ઈમેલ કે સ્પીડ પોસ્ટ દ્વારા તેના વાલીને જાણ કરવાની રહેશે ઉપરાંત સ્કૂલે વિદ્યાર્થીઓની હાજરીનો મોડેલિંગ કરીને તેના રેકોર્ડ રાખવાનો રહેશે સ્કૂલમાં ઇન્સ્પેક્શન સમાજ જો સ્ટુડન્ટ્સ નો રેકોર્ડ યોગ્ય નહીં હોય તો સ્કૂલ સામે જોડાણ રદ કરવા સહિતના પગલાં લેવાઈ શકે છે ઉપરાંત વિદ્યાર્થીઓની લાંબી ગેરાથી ધ્યાને આવશે તો બોર્ડ પરીક્ષાથી પણ બાકાત કરશે

